Ahmedabad : ચૂંટણી સમયે નેતાઓ જે વાયદા આપે છે ત્યારબાદ કામ ન થતાં હોવાનું બહાર આવ્યુ છે જમાલપુર પરિવર્તન whatsapp ગ્રુપમાં નગરસેવકોની મજાક બની ગઈ છે.તે પરથી જમાલપુરમાં જનતાના કામ થતાં ન હોવાનું જોવાઈ રહ્યું છે.