Ahmedabad : સૂત્રો ના જણાવ્યાં અનુસાર અમદાવાદમાં પશ્વિમ પોલીસ સ્ટેશનમાં ગશેટી એટલે કે ભેંસોના મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના એક સગા સંબંધી દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં ઢોર મારવામાં આવ્યું. તેની તબિયત ગંભીર તથા તેને જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યું છે. જુહાપુરા ના સોનલ વિસ્તારના મોટા માથા દ્વારા સમાધાનની પ્રક્રિયા ચાલુ છે. અને પૈસામાં મોટા પાયા પર વ્યવહાર પણ ચાલુ છે. સેટલમેન્ટ થઈ રહ્યું છે. ટુંક સમયમાં કોનું શું રોલ હતું તે સમગ્ર વિગત બહાર પાડવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મેસેજ પણ એવા વાયરલ થઈ રહ્યા કે તે વ્યક્તિની મૃત્યુ થયું છે.પરંતુ આ વાતની journalist Auzef Aabeda pathan પૃષ્ટિ કરતા નથી
પરંતુ મુસ્લિમ સમાજના આગેવાન કેમ વાત નથી સમજતા કે આજનું સમાધાન આવનાર સમય માટે અત્યાચાર બની જશે ?