• Tue. Oct 22nd, 2024

Ahmedabad:ઇદે મિલાદ કમિટીએ અમદાવાદ પોલીસ કમિશનર, સેકટર ૧,JCP સાહેબનું સન્માન કરવામાં આવ્યું.

Bythepoweroftruth

Oct 19, 2024
  • ગત ઇદે મિલાદુન્નબી (સ.અ) નો તહેવાર ખુબજ હર્ષોઉલ્લાસ અને કોમી ભાઈચારા સાથે ઉજવ્વામા આવ્યો હતો.જેમા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમા ખુબજ ધામધૂમથી જુલુસનો આયોજન કરવામા આવ્યો હતો. આ જુલુસમા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખુબજ સાથ સહકાર આપવામા આવ્યો હતો. જેના અનુસંધાને આજરોજ ઇદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી અમદાવાદ દ્વારા પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલીક સાહેબ.ખાસ પોલીસ કમિશનર શ્રી વિશેષ શાખા અજયકુમાર ચૌધરી સાહેબ.જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર ૧ શ્રી નીરજ બડગુજર સાહેબ.જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા શ્રી એન.એન ચૌધરી સાહેબ નુ મોમેન્ટો આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યો હતો.આ પ્રસંગે ઇદે.મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન શ્રી તસનીમ આલમ બાવાસાહબ તિરમીઝી.ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા.ઝાહીદ કાદરી બાપુ.સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રી ઇકબાલ શેખ.રફીકનગરી.મોહંમદ હુસેન શેખ.મુનીર ભાઈ કલીમી.રફીકબાપુ.જી.પી ચા વાલા.ઝફર અજમેરી.શબ્બીર સૈયદ.આરીફ બાવા.જાવેદ સાકીવાલા. કલીમ ઉસ્તાદ.ઇકબાલ બેલીમ.આસિફનગરી સહિત કમિટીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *