Ahmedabad: અમદાવાદમાં જુહાપુરા થી સરખેજ વિસ્તારમાં આવેલ એક વિવાદિત પ્લોટ અને એક મોટી સ્કીમમાં ખુલી શકે છે એક વિવાદિત ભૂમાફિયા નું નામ .
જે હાલમાં સરકારી મહેમાન છે પણ જો આર્થિક ગુના નિવારણ શાખા તપાસ કરે તો ધોળકા ,બાવળા, છારોડી, અસલાલી, સરખેજ અને જુહાપુરાના આ પ્લૉટમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડના રાજ ખુલી શકે છે. જુહાપુરાના આ પ્લોટ માં કઈ રીતે નોન મુસ્લિમ ભાઈ પાસેથી કબ્જો લીધો અને મુસ્લિમ બિલ્ડરને કબજો સોંપયો.
જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરે તો ફરિયાદી સામે આવી શકે છે.