Ahmedabad: journalist Auzef Aabeda pathan અમદાવાદમાં જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલું દેવડીવાળા કમ્પાઉન્ડ જે વિવાદમાં આવ્યું છે. જે જાઉ કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે. 1975 ગુજરાત રાજ્ય સરકારે આ જમીન એક વાયર કરી હતી. તે વખતે સર્વે નંબર 4809 થી 4815 છે. તે વખતે 18 મકાનમાં પ્લોટમાં હતા. હાલમાં 96 થી વધુ મકાનો છે . જેના પૈસા એક જૂથ દ્વારા ઉઘરાવવામાં આવતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે . પરંતુ હાલમાં સમગ્ર પ્લોટ પર કબજો કરવામાં આવેલ છે. જે જગ્યા પર આ પૈસા જે પક્ષ દ્વારા ઉઘરાવવામાં આવે છે તે જગ્યા તે પક્ષની નથી.
આ જગ્યાના માલિક ન હોવા છતા ત્યાંનો સ્થાનિક જૂથ 65 વર્ષથી ભાડું ઉઘરાવે છે !
ગરીબ માણસોને પોતાના સો રૂપિયા ના સ્ટેમ્પ પર ભાડા ચિઠ્ઠી બનાવી ભાડું લેવામાં આવે છે .
આ જૂથ પાસે કોઈ દસ્તાવેજ ના કોઈ રજીસ્ટર ડોક્યુમેન્ટ ના હોવા છતાં 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ આપે છે તો કોની મંજૂરીથી આપી રહ્યા છે ?
ત્યાંના સ્થાનિક માણસોને ધમકીઓ આપીને કેમ ચૂપ રાખેલા છે?
જો આ પક્ષના લોકો માલિક છે તો કેમ રજીસ્ટર ડોક્યુમેન્ટ કરતા નથી.
આ વર્ષોથી લાખો રૂપિયા ભાડું વશુંલવામાં આવે છે
શું ગુજરાત રાજ્ય સરકાર આ જૂથ ઉપર કાર્યવાહી કરશે ?