Ahmedabad : જમાલપુર વિસ્તારમાં 3 ડિગ્રી બોય વ્યાજખોરના ત્રાસથી તેના રિમાન્ડ સેન્ટર જે પોલીસ સ્ટેશનના રિમાન્ડથી ખરાબ હોય છે એવું સેન્ટર છે.જ્યાં ફકત માં બહેન ની ગાળ અને માર વિના કોઈ વાત થતી નથી. એ 3 ડિગ્રી બોયના સંકજામાં ફસાયેલા 5 લોકો જે journalist Auzef, Aabeda pathan પાસે આવીને પોતાની આપવીતી બતાડેલ હતી જેમાં 50 હજાર ની ડાયરી ના 90 હજાર ઉપરાંત રોજના ખર્ચા વાળી ડાયરી નો સમાવેશ થાય છે.
અગાઉ આજથી 6 મહિના પહેલા પણ અમારી ચેનલ દ્વારા આ third degree boy ના ત્રાસથી કંટાળીને ભાગી ગયેલા વ્યક્તિની આપવીતી બતાડેલ હતી.આ ડિગ્રી બોય થી જમાલપુર, કાચ ની મસ્જિદ, છીપા વાળમાં સૌથી વધુ ત્રાસ છે કંટાળેલા અને ભોગ બનેલા લોકો છે.જેમાંથી હાલ 5 લોકો અમારા સંપર્ક માં એક રાજકીય વ્યક્તિની ભલામણથી આવેલ છે.આ વ્યાજની મેટરમાં જમાલપુરની એક પણ પેઢીનું લેવું દેવું નથી.