Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોનમાં મોટા ભાગે ગેરકાયદેસર બાંધકામો સામે AMC દ્વારા ડીમોલીસનની કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ અમદાવાદમાં ખાડીયા વિસ્તારમાં ચાલી રહેલ રેસીડેન્સ ટુ કોમર્શિયલ ઉપરાંત બાંધકામો સામે તંત્ર ક્યારે એક્શન લેશે તે પણ એક સવાલ છે ?
શુ ખાડીયા વોર્ડ ઇન્સ્પેક્ટર અને એસ્ટેટ TDO નિંદ્રામાં છે કે શું ?