• Sat. Jul 27th, 2024

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચની દરિયાપુર મનપસંદ જિમખાના પર રેડ!જુગાર ધામ પકડાયું!

Bythepoweroftruth

Oct 2, 2023

Ahmedabad:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મનપસંદ જીમ ખાના ઉપર રેડ!

દરિયાપુરમાં આવેલા જીમખાનામાં રેડ કરવામાં આવી છે.રેડમાં ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી1 મહિનામાં 2 મોટી રેડ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમ ખાના પર અવારનવાર દરોડા પડતા હોય છે,આ જીમખાનામાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને સંચાલકોમાં ભારે દહેશત વ્યાપી ગયો હતો .આ રેડ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાડવામાં આવી હતી, એક જ મહિનામાં બે મોટી રેડ પાડવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા જીમખાનામાં આ પહેલા પણ અનેકવાર રેડ પાડવામાં આવી છે, પણ અહીંયા ચાલતી ગેરપ્રવૃતિઓ સંચાલકો બંધ નથી કરી રહ્યા. પોલીસે આ વખતે જીમખાના પર ગાળો કસ્યો છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા જીમખાનામાં આ પહેલા પણ અનેકવાર રેડ પાડવામાં આવી છે, પણ અહીંયા ચાલતી ગેરપ્રવૃતિઓ સંચાલકો બંધ નથી કરી રહ્યા. પોલીસે આ વખતે જીમખાના પર ગાળો કસ્યો છે.અગાઉ બે વર્ષ પેહલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરીને 180થી વધારે જુગારી ઉપરાંત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,