• Wed. Jul 24th, 2024

Ahmedabad:202 ગ્રામ MD ડ્રગ્સ સાથે મારૂફ લલ્લો, ઈમરાન ઠાઠડીની ધરપકડ.

Bythepoweroftruth

Sep 25, 2023

Ahmedabad:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે Md ડ્રગ્સ પર તવાઈ બોલાવી છે.એક મહિનામાં 2 કરોડ થી વધુ Md ડ્રગ્સ પકડયું છે.202 ગ્રામ MD ડ્રગ્સ સાથે જમાલપુરના મારૂફ ઉર્ફે લલ્લો અબદાલ જુહાપુરાના ઈમરાન ખાન ઠાઠડીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડાહયાલાલ પાટીદાર કેસમાં ધરપકડ કરી છે.અગાઉ મારૂફ ઉર્ફે લલા અબ્દાલની ધરપકડ કરી છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,