• Sat. Jul 27th, 2024

Ahmedabad:દરિયાપુરમાં રવી રોબોટ પર કલી બાદશાહ, યોગેશ ચોટીએ કર્યો જીવલેણ હુમલો,હાલત ગંભીર.

Bythepoweroftruth

Jul 10, 2023

Ahmedabad :

અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઉલ્લેખનિય છે કે દરિયાપુરમાં વર્ષોથી સટ્ટાની કામગીરીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રવી રોબોટ પર જીવલેણ હુમલો થયો છે.જેમાં 22 થી વધુ લોકો આવ્યા હતા.જેમાં ગંભીર ઘા મારવામાં આવ્યા છે.જેમાં રવી રોબોટ ની હાલત ગંભીર છે.

વિશ્વાસનીય સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. રવી રોબોટ ગલના ઉપર બેસેલ હતો.ત્યારે મનપસંદ જિમખાનામાં કામ કરતા યોગેશ ચોટી અને કલી બાદશાહ સહીત ના માણસો એ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઝગડા નું મુખ્ય કારણ રવી રોબોટ દ્વારા વારંવાર તેના ઘર પાસે આંટા મારતા હોવાથી આટા ન મારવાનું જણાવ્યુ હતું.તે ઉપરાંત અગાઉ પણ રવી રોબોટ અને મનપસંદ જિમખાના લોકો સાથે ઘણી વખત બબાલો થઈ ચૂકી છે.અગાઉ 8 થી વધુ વખત હુમલા પણ થયેલા છે

આ હુમલા પાછળનું કારણ રવી રોબોટ માટે કંઇક ઈશારો છે કે પછી જૂની કોલ્ડ વોર તે પણ એક સવાલ છે ?

આ હુમલો કોઈના કેહવાથી કરાવવામાં આવ્યું છે તે પણ એક સવાલ ?

કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ?

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

One thought on “Ahmedabad:દરિયાપુરમાં રવી રોબોટ પર કલી બાદશાહ, યોગેશ ચોટીએ કર્યો જીવલેણ હુમલો,હાલત ગંભીર.”

Comments are closed.