Ahmedabad :
અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઉલ્લેખનિય છે કે દરિયાપુરમાં વર્ષોથી સટ્ટાની કામગીરીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રવી રોબોટ પર જીવલેણ હુમલો થયો છે.જેમાં 22 થી વધુ લોકો આવ્યા હતા.જેમાં ગંભીર ઘા મારવામાં આવ્યા છે.જેમાં રવી રોબોટ ની હાલત ગંભીર છે.
વિશ્વાસનીય સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. રવી રોબોટ ગલના ઉપર બેસેલ હતો.ત્યારે મનપસંદ જિમખાનામાં કામ કરતા યોગેશ ચોટી અને કલી બાદશાહ સહીત ના માણસો એ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઝગડા નું મુખ્ય કારણ રવી રોબોટ દ્વારા વારંવાર તેના ઘર પાસે આંટા મારતા હોવાથી આટા ન મારવાનું જણાવ્યુ હતું.તે ઉપરાંત અગાઉ પણ રવી રોબોટ અને મનપસંદ જિમખાના લોકો સાથે ઘણી વખત બબાલો થઈ ચૂકી છે.અગાઉ 8 થી વધુ વખત હુમલા પણ થયેલા છે
આ હુમલા પાછળનું કારણ રવી રોબોટ માટે કંઇક ઈશારો છે કે પછી જૂની કોલ્ડ વોર તે પણ એક સવાલ છે ?
આ હુમલો કોઈના કેહવાથી કરાવવામાં આવ્યું છે તે પણ એક સવાલ ?
કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ?
Sahil mansuri
kya aap log kaise ho