Ahmedabad :બહેરામપુરા વોર્ડ માં બિલ્ડરો. ફેક્ટરી માલિકો વેપારીઓ અને સામાન્ય જનતા ને ખોટી રીતે રંજાડ કરનાર ફરીદા ઘાચી અને તેના પતિ સલીમ ઘાંચી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશન માં બહેરામપુરા વોર્ડ ના જાગૃત મ્યુ. કાઉન્સિલર રફીક શેઠજી દ્વારા ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.