Ahmedabad : અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં આવેલી કાલું સૈયદ બાવાની દરગાહ અને તેની પાસે આવેલી બીજી દરગાહ ઉપરાંત કબ્રસ્તાનની 1000 વાર જગ્યા ઘસી નાખવામાં આવી છે. એની પાછળ મુસ્લિમ સમાજના જ બે મોહરા છે. જેમણે દરગાહની જગ્યા ઘસીને ત્યાં દિવાલ લઈ લીધી છે. ચોકવાનારી વાત તો એ છે કે તે દરગાહ માટે જે લોકો લડત આપી રહ્યા છે તે લોકો પોતાના ઘરથી જ્યારે બહાર પણ નીકળે પાછળથી બે લોકો માણસો લગાડી દે છે. અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકેલ છે. પરંતુ સવાલ ક્યાં ઉભા થઈ રહ્યા છે કે દરગાહની જગયાને ઘસીને જગ્યા પર કબજો કરીને તેને બીજા કામોમાં વાપરવામાં આવી રહી છે એવું સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત તેની પાછળનું રાજકારણ એ છે કે દરગાહ ની જગ્યા ઘસીને તેની આજુબાજુના બાંધકામો ખરીદીને ખાનપુર ના એક નામચીન બિલ્ડર ત્યાં સાઈડ બનાવવાનો વિચાર કરી રહ્યા છે .
ટૂંક સમયમાં દરગાહ માટે લડત આપી રહેલા વ્યક્તિ સાથે લાઇવ પણ કરવાના છીએ. જેના અંદર જે લોકોએ કબજો કરેલ છે તેમના નામ પણ બહાર આવશે. ટૂંક સમયમાં અમદાવાદ શહેર કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિગ ની પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
બહોત અચ્છે ભાઈ