• Mon. Dec 23rd, 2024

Trending

Ahmedabad: જમાલપુરમાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકીને પતિએ ત્રિપલ તલાક આપ્યા.

જમાલપુરમાં તું દિકરીને કેમ અહીંયા લઇને આવી છે તેમ કહીને પત્ની અને દિકરીને ઘરમાંથી કાઢી મૂકીને પતિએ ત્રિપલ તલાક આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ…

Ahmedabad: સરખેજ તજપીર ટેકરા ફાયરીંગ કેસ,14 કરોડની લેતીદેતી મામલો, મુદ્દસરખાન ગેંગના જાવેદખાન ઉર્ફે ઠાકરે સહિત 7 ની ધરપકડ.

Ahmedabad :સરખેજમાં ધંધાની લેતી-દેતી અંગે પાંચ શખ્સોએ યુવકના ઘર પાસે જઇ ઘરના કમ્પાઉન્ડમાં જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડ્યા બાદ ધાકધમકી આપીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સરખેજના તજપિર ટેકરા પાસે…

Ahmedabad: જુહાપુરામાં બે જુથની અદાવતમાં વાસુની પત્ની પર ફેઝલ ખાને કર્યા 4 રાઉન્ડ ફાયરિંગ.

અમદાવાદમાં અસમાજીક તત્વો બેફામ બન્યા છે.દિવસે દીવસે જુહાપુરામાં વર્ચસ્વ અને બે નંબરના ધંધાની મગજમારીમાં ગણી ગેંગ જેલ ભેગી થઈ છે.પરંતુ શિવા મહાલિંગમ અને મુદસર ખાન ગેંગ ફાયરીંગ નો બનાવ ઠંડો…

Ahmedabad: જુહાપુરામાં સંકલિત નગરમાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ.સૂત્રો

Ahmedabad :અમદાવાદમાં જુહાપુરા સંકલિત નગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર અમદાવાદમાં થોડા સમય પહેલા મોઈન શેખ…

Ahmedabad: જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી વિવાદિત શિફા હોસ્પિટલ વિશે જનતા પોતાના કડવા અનુભવ વિશે શું કહી રહી છે જાણો ?

https://thepoweroftruth.in/2023/01/ahmedabad-shifa-hospital-staff-attack-two-journalist-abaeda-auzef/ જુઓ જનતા શું કહી રહી છે.

Ahmedabad: જમાલપુરથી ગોહર મોમીનની sog એ કફસીરપ સાથે કરી ધરપકડ.

કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-25 કિ.રૂ.3750/- તથા અન્ય ચીજ-વસ્તુ મળી કુલ્લે કિ.રૂ.4010/- ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરપોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા…

Ahmedabad: માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની જુગારધામ પર રેડ,PI, PSI, ડી સ્ટાફના તમામની બદલી.

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટંરીગ સેલે કરેલી દારૂની રેડ બાદ મોટી કાર્યવાહી…

Ahmedabad:શિફા હોસ્પિટલમા પથરીનું ઓપરેશન કરવા ગયેલ દર્દી વેન્ટિલેટર પર બહાર આવ્યા, મૃત્યુ થતા પરિવારજનોનો હોબાળો, હોસ્પિટલ સ્ટાફે રિપોર્ટિંગ કરનાર પુરુષ-મહિલા પત્રકાર સાથે કરી ઝપાઝપી.

Ahmedabad : અમદાવાદમાં જમાલપુર ચાર રસ્તા શીફા હોસ્પિટલ ખાતે ઇસનપુરના રહેવાસી વસીમ શેખ એક અઠવાડિયા પહેલા પથરીનું ઓપરેશન કરાવવા શીફા હોસ્પિટલ આવ્યા હતા. પરિવારજનોનું કેહવુ છે કે ઓપરેશન થિયેટરમાં ગયા…

Ahmedabad: સરખેજમાં શિવા મહાલિંગમ ગેંગના મુદસરખાનના માણસો દ્વારા ૩ રાઉન્ડ ફાયરિંગ.

Ahmedabad: સરખેજના સલમાન પઠાણ ઘરે આવી શિવા મહાલિંગમ ગેંગના કથીત સદસ્ય મૂદસર પઠાણ ગેંગ દ્વારા ૩ રાઉન્ડ ફાયરિંગ સૂત્રો ના જણાવ્યાં અનુસાર અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં શિવા મહાલિંગમ ગેંગના ફાઇનાન્સર એવા…

Ahmedabad:IPS અધિકારીઓના બાતમીદાર અલ્તાફ ઉર્ફે બાસીના જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા.

અમદાવાદ શહેર પોલીસ ને દારૂ, ડ્રગ્સ, જુગાર જેવી બાતમી આપીને કેટલાક પોલીસ અધિકારીનો ખાસ બની બેઠેલા બાતમીદાર અલતાફના જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારીઓને બાતમી આપી એટલે પોલીસ કર્મચારીઓને ખિસામાં…