Ahmedabad : જમાલપુરથી ભાગેડું મહિલા સંચાલિત ખંડણીખોર ગેંગ જેના પર ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનમાં FIR દાખલ થઈ છે.ત્યારબાદથી મહિલા હોવાનો ફાયદો ઉપાડતી મોટા મંત્રી અધિકારીઓમાં પહોચ હોવાના દાવા કરતી આ ગેંગ જે હાલ પોલિસ સામે પણ મહિલાઓને આગળ કરી અરજી કરાવી રહી છે.
પરંતુ આ FIR થયા બાદ ભોગ બનેલ 20 જેટલા પરિવારો જેમને ખંડણી આપી છે જેના ટેલીફોનીક પુરાવા. અમારી પાસે છે
પરંતુ અમદાવાદમાં ઈદગાહ બ્રિજ પાસેના એકસમયના કથીત જુગારધામ સંચાલક પાસે ધાક ધમકી આપી પૈસાની માંગ્યા હોવાની વાત અમારા સૂત્રોએ જણાવયુ છે.