Ahmedabad : અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં આવેલી કાલું સૈયદ બાવાની દરગાહની ૧૦૦૦ વાર જગ્યા જે ઘસવામાં આવી છે.તેના અંદર મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે.કે મજાર જેટલી જગ્યા છોડીને બાકીનો ભાગને કોટ બનાવીને ઘસી નાખી છે.મજાર ની જગ્યાને કોટમાં લઈ લીધી છે.જેની અંદર સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે ભવિષ્યમાં દરગાહ પાછળ જે બ્લોક છે તેની આળ લઈને દરગાહની જગ્યા ઘસીને કબ્જો કરવાની ત્યારબાદ સાઈટ બનાવવાનું રાજકરણ છે.જેના અંદર મોટા ભાગની બિલ્ડર લોબી તે જગ્યા પાછળ પડી છે.