અમદાવાદ:નવરંગપુરામાં વેપારી સાથે સ્પાઈસ જેટમાં કામના બહાને 13.70 લાખ રૂપિયાની છેતરપિંડી એરપોર્ટ ઓથોરિટી જનરલ મેનેજરની ઓળખ આપનાર ત્રણ સામે જે ફરિયાદ થયેલી જેના અંદર વળાંક અલગ જ આવ્યો છે.નવરંગપુરામાં થયેલ એફઆઇઆર સામે ધવલ ધીરુભાઈ હરસુરા ના વકીલ એડવોકેટ જાનવી ડી પંચાલ ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને જામીનમુક્ત કરવામાં આવેલ છે.ફરિયાદી ધવલ પાસેથી ચેક લઈ ગયેલ છતાં પણ ખોટી રીતે દબાણ કરી એફઆઇઆર દાખલ કરી છે. ફરિયાદી ખોખરા આવીને ધવલ પાસે ચેક રુપે પૈસા લઈ ને પણ દબાણ કરી FIR દાખલ કરવામાં આવી હતી. ધવલ સામે પૈસા આપવા ગયેલ ત્યારે પોલિસ બોલાવી ને FIR કરેલ હોવાનુ જાણવા મળ્યું છે.