• Mon. Dec 30th, 2024

Ahmedabad:GST માફિયા હારિશે ગાડી સંતાડી! મુંબઈ ની કઈ એજન્સીમાં નામ ખૂલ્યું !

Bythepoweroftruth

Sep 17, 2024

Ahmedabad: અમદાવાદનો જીએસટી માફિયા હારીશ જેણે સ્ક્રેપની આડમાં GST બોગસ બિલિંગમાં મોટા પાયા પર એક્ટિવ છે. તે ઉપરાંત USDT ની આડમાં એક હિંદુ ભાઈ અને અનેક રાજ્યોમાં મોટા પાયા પર ફાંદા પણ કર્યા છે.તે ઉપરાંત The power of Truth દ્રારા અહેવાલ ચલાવતા પોતાની 2 કરોડ ની કાર હાલ એક સ્થળે સંતાડી દીધી છે.

તે ઉપરાંત વિશ્વાસનીય સૂત્ર જણાવે છે કે એક મામલામાં અમદાવાદના એક યુવકની મહારાષ્ટ્રની એક એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં તેના દ્વારા હારીશનું નામ ખોલવામાં આવ્યું છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.તે ઉપરાંત જમાલપુર અને રીલીફ રોડમાં પણ હારીશના GST ના બોગસ બિલિંગ કનેકશન છે.

રવિવારના દિવસે તમામ કર્મકાંડો અને USDT સ્કેમ અને બોગસ બિલિંગની સિન્ડિકેટ નો થસે પર્દાફાશ!

 

Copyrightclaim

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,