Ahmedabad: અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સુમૈયા જે છેલ્લા 36 કલાકથી ક્યાં છે તેનો અતો પતો નથી.જેને લઇને સરખેજ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતી હતી. પરંતુ 36 કલાક થયા છતાં પણ ફરિયાદ નોંધાવવામાં ન આવતા thepoweroftruth.in ના પત્રકાર Journalist Auzef,Aabeda ને ફોન આવતા તેઓ પણ સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ સરખેજ પોલીસ સ્ટેશનના અંદર આવેલ ફરિયાદ વિભાગમાં એવું કેવું વર્તાવ પોલીસકર્મીનું હતું જુઓ પત્રકાર ની જુબાની.