Ahmedabad : સારંગપુર સર્કલ ખાતે છેલ્લા કેટલાક સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોઈ એક સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટો પાસ કરવામાં આવતી હતી તેને લઈને ફરીદભાઈની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ફરીદભાઈએ 100 નંબર પર ફોન પણ કર્યો હતો. 100 નંબર પર ફોન કરતા કંટ્રોલ ની ગાડી આવવાના પહેલા જ કાલુપુર dstaff ના રાઠોડ સાહેબ ફરીદભાઈને લઈ ગયા હતા. ત્યારબાદ ફરીદભાઈ ને એવો તો કેવો માર મારવામાં આવ્યો જે તમે વીડિયોમાં જોઈ શકો છો .
શું ફરીદભાઈએ 100 નંબર પર ફોન કર્યો તે જ તેમના જીવનની ભૂલ હતી ?