Ahmedabad
અમદાવાદ:.ઝોન ૧ LCB એ ૦૯/૦૫/૨૦૨૩ ના રોજ બાતમીના આધારે રાત્રે અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં જુની હાઇકોર્ટ પાસે રિધ્ધિ કોમ્પલેક્ષના વાહન પાર્કિંગમાં જાહેરમાં Jupiter ગાડી પર બેસીને વેચાણ કરતા આરોપી રીશીરાજ પ્રવિણચંન્દ્ર જોશી જે અંબિકા એપાર્ટમેન્ટ, પલ્લવ ચાર રસ્તાની નજીક, નારણપુરામાં રહે છે. જે મૂળ ગીરસોમનાથ હોવાનું જાણવા મળ્યું છે.તેની પાસેથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસર નો નશીલો પદાર્થ મેફેડ્રોને નો કુલ્લે જથ્થો ૬ ગ્રામ Md ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.જે સમીર પાસેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.હાલ સમીર ફારાર છે.