Ahmedabad :The power of Truth દ્વારા દરરોજ જુદા જુદા કોલ સેન્ટર માફિયા ની investigative વિગતો પ્રકાશિત કરી સરકાર અને પોલીસ મદદરૂપ બની રહ્યા છે.
અમદાવાદમાં રાત્રે 9 વાગ્યા બાદ જમાલપુર ચંપામીલ વિસ્તારમાં આવેલ લોખંડવાલા ફ્લેટ પાસે આવેલ એક મકાનમાં એક ટીમ ત્રાટકી હતી.ત્યારબાદ 3 કલાક સુધી કાર્યવાહી ચાલું હતી તેવું સ્થાનીક સૂત્રો જણાવી રહ્યા છે.જે K નામના વ્યકતિના ત્યાં તપાસ ત્રાટકી તે વ્યક્તિ કોલ સેન્ટર ની ગતિવિધિ સાથે સંકળાયેલ છે તેવું સ્થાનીક સૂત્રો જણાવી રહ્યા છે.અમારી પાસે કેટલાક પુરાવા પણ એકત્ર થયા છે.ત્રણ કલાક બાદ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ વાળી કાર્યવાહી થઈ હોવાનું સૂત્રો જણાવ્યું છે. ટૂંક સમયમાં તમામ પુરાવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સુધી પહોંચાડવામાં આવશે.