Ahmedabad : અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોટ વિસ્તારમાં કોલ સેન્ટર માફીયાઓ,USDT અને BITCOIN માફિયાઓનું ત્રાસ વધતું જઈ રહ્યું છે. હાલ અમારી ચેનલ દ્વારા તમામ જે વ્યક્તિ એક્ટિવ છે તેમની માહિતી બહાર પાડવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં જમાલપુર ચકલામાં આવેલી એક નામચીન હોટલ પર મોડી રાત્રે બે આંકડા ના નંબર ની સ્વિફ્ટ લઈને આવતો batman જે usdt અને ક્રિપ્ટો કરન્સીનો ઇન લીગલ મોટા પાયા પર બિઝનેસ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે અને રાત્રે તમામ હવાલા આ સ્થળે પડે છે.