Aabeda pathan/journalist Auzef
અમદાવાદમાં ત્રણ દરવાજા પટવા શેરી ખાતે વ્યાજ ન ચૂકવતાં વ્યાજખોર મહિલા દ્વારા એક વૃદ્ધ ગુલામ અહેમદ માર મારવામાં આવ્યો હતો.ત્યારબાદ સારવાર દરમીયાન મૌત નિપજ્યું હતું.તે કેસમાં વ્યાજખોર ની સંડોવણી બહાર આવતા હત્યાનો ગુનો નોંધી વ્યાજખોર મહિલા સહિત તપાસ હાથ ધરી છે. વ્યાજખોર ફરાર થઈ જતાં કારંજ પોલીસની ટીમો કામે લાગી છે.