ahmedabad :અમદાવાદમાં કોલ સેન્ટરનો એક બાદશાહ જે કોટ વિસ્તારમાં ઢાલગરવાડ વિસ્તારમાં રહે છે.તે અમદાવાદ સહીત કંબોડિયામાં પણ અમદાવાદના યુવકોને લઈ જઈને કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. તે ઉપરાંત અમદાવાદમાં 50 સીટિંગનું તેનું હાલ કોલ સેન્ટર ચાલુ છે. આ કોલ સેન્ટર બાદશાહ જે મન્સૂરી છે. તેની પાસે આ લીડ જુહાપુરા મન્સૂરી સોસાયટીમાં રહેઠાણ ધરાવતા અને હાલ અમેરિકામાં રહેતા વ્યક્તિ દ્વારા આ કોલ સેન્ટરની લીડ અમેરિકાથી અમદાવાદ મોકલવામાં આવે છે. ત્યારબાદ વિદેશી નાગરિકોને અમદાવાદથી તે ઉપરાંત કંબોડિયામાંથી છેતરવામાં આવે છે. તેની સાથે વધુ ત્રણ વ્યક્તિઓ જે અમદાવાદના જ ભાગીદાર છે.સાથે સાથે તે usdt અને bitcoin હવાલા કામ કરી રહ્યા છે.