Ahmedabad : અમદાવાદમાં દાણીલીમડા છીપા સોસાયટી વિસ્તારમાં એક બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં બે લોકોના વચ્ચે ઝઘડો ચાલતો હતો તે દરમિયાન ઝઘડામાં બચાવવા વચ્ચે પડતા બે યુવકો દ્વારા ગંભીર મારવામાં આવ્યો છે. છાતીમાં પણ ચપ્પા ના ઘા મારી દેવામાં આવ્યા છે. હાલ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.