અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ PI સિંધવ ની સૂચના અનુસાર PSI બિલાલ મુરીમાં અને તેમની ટીમ દ્વારા ફરી એક વાર જુગારધામ પર સપાટો બોલાવવામાં આવ્યો છે.થોડા સમય પહેલા મનપસંદ જિમખાના અને પૂર્વમાં એક જુગારધામ ઝડપી પાડયો હતો.તે ઉપરાંત મિર્ઝાપુરમાં પણ રેડ કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા જુમ્મા મસ્જિદ પાસે આવેલ બાવા પાર્ક વિભાગ 2 માં આવેલ મકાનના ધાબા પર મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન નું જુગારધામ ચાલતું હોવાની બાતમી ના આધારે રેડ કરવામાં આવી હતી.
જેમાં મોહમ્મદ હનીફ અબ્દુલ કાદર શેખ દિલ્હી ચકલા, સરફરાજ કુરેશી શાહપુર, સરફરાઝ ઉર્ફે પલપલ જુહાપુરા, ઈરફાન અબ્બાસ ભાઈ શેખ , ભાગી જનાર 8 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં કુલ 52,300 નું મુદામાલ જપ્ત કરેલ છે.
Hii,
*Manage Shared Best Web Hosting Provider*
*New Server*
1 GB RAM
50 GB SSD
FREE SSL CERTIFICATE
Host 1 WEBSITE
*1 Months 399*
*3 Months 900*
*6 Months 1599*
*Buy For DM:-* +91 72288 79035