Ahmedabad:લોક વિકાસ સેવા સમિતિ એક સામાજિક સંસ્થા છે. જે લોકો ની સેવા અને વિકાસ માટે કામ કરે છે. સમગ્ર ગુજરાત માં લોક વિકાસ સેવા સમિતિ સંગઠન દ્વારા લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ અને કાયદાકીય કામ કરી રહી છે.
જેમાં સંસ્થાના અધ્યક્ષ પારસ ભાઈ શાહ, કાયદાકીય સલાહકાર નિશીથ ભાઈ, અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજા ભાઈ અને મુકેશ ભાઈ દ્વારા અમદાવાદ ના જાણીતા બિલ્ડર, જમાલપુર ખાડિયા ના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રહી ચૂકેલા, સામજિક આગેવાન એવા હારૂન ભાઈ નાગોરી ગુજરાત ના ઉપપ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવેલ. લોક વિકાસ સેવા સમિતિ ની સમગ્ર ટીમ દ્વારા હારૂન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન.