Ahmedabad: અમદાવાદમાં શાહ એ આલમ દરગાહ ટ્રસ્ટ ના નવનિયુક્ત વહીવટદાર શ્રી જી એચ ખાન સાહેબ અને તેમના મદદનીશ વહીવટદાર ફારૂક કંસારા ( હમદર્દ ) અને રિઝવાન કાદરી ( બાપુ )* એ દરગાહ ની મુલાકાત લીધી . ત્યારબાદ ખૂબ જ સરસ અને પ્રજા હિતમાં એક નિર્ણય પણ લેવામાં આવ્યું છે.વહીવટદાર શ્રી જી એચ ખાન સાહેબ અને તેમના મદદનીશ વહીવટદાર દુવારા દરગાહ પરિસર મા કોઈ પણ ખાનગી વ્યક્તિ ને કોઈ પણ જાત નો ભેટ સોગાત કે રોકડ રકમ નજરાના તરીકે આપવો નહી કે કોઈ પણ ત્રાહિત વ્યકતિ કે દરગાહ પરિસર મા બેસતા ફકીર કે કોઈ પણ છૂટક વસ્તુ વેંચતા ગરીબ માણસો પાસેથી કોઈ પણ રોકડ રકમ કે કોઈ વહેવાર કરવો નહી અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ દુવારા દરગાહ ની અંદર વિડિઓગ્રાફી કરી ખોટી રીતે વાયરલ કરવો નહીં નહીંતર આવા કૃત્ય કરતા જણાઈ આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી કરવા મા આવશે અને દરગાહ પરિસર મા 48 કેમેરા દુવારા નિગરાની કરવા મા આવે છે તેવો દરગાહ ના માઈક થી એનાઉસમેન્ટ (એલાન) કરેલ છે જેની નોંધ અમદાવાદ શહેર ના તમામ અકીદતમંદો એ લેવી
લી…. *જી એચ ખાન EX Dy Sp gujrat police કારોબારી અધિકારી (વહીવટદાર)*
શાહ એ આલમ દરગાહ ટ્રસ્ટ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું.