Ahmedabad: journalist Auzef Tirmizi ,Aabeda pathan
અમદાવાદ શહેરમાં મુસ્લિમ સમુદાયની મોટી વસ્તી ધરાવતા વિસ્તારમાં હારીશ નામનો GST માફિયા મોટા પાયા પર સ્કરેપ ની આડમાં બોગસ બિલ્ડીંગ નો મોટા પાયા પર કૌભાડ આચરી રહ્યા છે. શહેર ના મોટા માથાઓ થી લઈને મોટા વ્યાપારીઓ સુધી હારીશ ના ત્યાં બોગસ બિલિંગ કરાવી રહ્યા છે. વાત કરવા જઈએ તો ભાવનગર અને મુંબઈ અને દુબઈ સુધીના મોટા પાયા પર કનેક્શન ધરાવે છે. અમદાવાદમાંથી બોગસ બિલિંગની પેઢી ધરાવે છે. ટૂંક સમયમાં આખા કૌભાંડ અને બેનામી સંપત્તિ બહાર આવે કાર્યવાહી થાય તો બધું બહાર આવે.
ટુંક સમયમાં થશે સૌથી મોટુ પર્દાફાશ.
જમાલપુરના s સાથે હારીશ નું શું કનેક્શન?
સ્ક્રેપ ની આડમાં બોગસ બીલિંગ કરતા કરતા કરતા કેવી રીતે બન્યો 2 કરોડ ની ગાડી નો માલિક.