મો અમદાવાદ ગાયકવાડ હવેલી પો.સ્ટેશન ખાતે તારીખ ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ ૧૪૭ મી રથયાત્રા બંદોબસ્ત માં કંપની ૩ ના હોમગાર્ડ જવાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવા બદલ ઝોન ૩ DCP વિશાખા ડબરાલ સાહેબ તેમજ ગાયકવાડ હવેલી પો.સ્ટેશન સિનિયર PI શ્રી પી એચ ભાટી સાહેબ તથા સેકન્ડ PI શ્રી એચ વી ધંધુકિયા સાહેબ દ્વારા આજ રોજ તારીખ ૨૬/૦૭/૨૦૨૪ ને સન્માન પત્ર એનાયત કરી હોમગાર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.