Ahmedaabd: journalist Auzef Aabeda pathan
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જમાલપુરના વાજિદ ખાન જેના દ્વારા મંડળીના નામે કરોડો રૂપિયાનો ફાંદો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.જેમાં અલ્પા બેન દ્વારા FIR અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરવામાં આવી છે.જેમાં 7 કરોડ સુધી આંકડો સામે આવ્યો છે.જો હજુ ફરિયાદી બહાર આવશે આંકડો વધી શકે છે.
જેમાં જમાલપુરમાં ઓટો રિક્ષા નું વ્યાપાર કરતા એક વેપારીના પણ પૈસા ફસાયા છે તે ઉપરાંત જમાલપુર છીપાવડના ફેક્ટરીના વેપાર સાથે સંકળાયેલા લોકો એ ઉપરાંત બહેરામપુરા અને દાણીલીમડાના પણ ઘણા લોકોના પૈસા ફસાયા છે. ટૂંક સમયમાં ફરિયાદ પીડીતો દ્વારા દાખલ કરવામાં આવશે. હજુ વધુ લાંબી તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે છે.