• Sat. Jul 27th, 2024

Anand:વાસદ અકસ્માત કેસ,ગાડી ચલાવનાર તમીમ પર કાર્યવાહી કયારે ?

Bythepoweroftruth

May 6, 2024

Ahmedabad : થી મુંબઈ ફરવા જઈ રહેલા અમદાવાદના યુવાનોનું આણંદ જિલ્લાના વાસદ પાસે અકસ્માત થયું હતું.જેમાં 2 યુવકોનું અક્સ્માતમાં મૃત્યું થયું છે.તે ઉપરાંત બીજા સારવાર હેઠળ છે. જેમાં ખાનપુર,જુહાપુરા, ચાંદખેડા યુવક મૃત્યું પામ્યા છે.

આ અક્સ્માત જે instargam લાઈવમાં કેદ થયું છે.પરંતુ આણંદ જિલ્લાની વાસદ પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ?

જાણો સમગ્ર મામલો.

અમદાવાદના યુવાનોનું વડોદરા વાસદ પાસે થયેલા અકસ્માતમાં “તમિમ” ખાનને બચાવવા માટે ઘણા મોટા પાયા પર પ્રયત્ન થઈ રહ્યા છે.જ્યારે બનાવ બન્યો ત્યારે તમિમ ના મળતિયાઓ જઈને તમિમ ને લઈને અમદાવાદ આવી ગયા.જ્યારે તે સમયે બેહોશી જેવી હાલતમાં ઘાયલ થયેલા યુવાન “શાહબાઝ ખાન “પાસે જબરજસ્તી વિડીયો ડરાવીને બનાવવામાં આવ્યો હતો કે હું ગાડી ચલાવી રહ્યો હતો.તેના મિત્રો પાસે જબરજસ્તી બોલાવવામાં આવ્યું હતું. જે તમિમ અને તેના બચાવ માટે વાયરલ કરી રહ્યા છે.સૂત્રો ના જણાવ્યા અનુસાર તે ઉપરાંત તમીમ ખાન અગાઉ પણ ભોગ લઈ ચૂકેલો છે.લાઈવ અકસ્માત વીડિયોમાં સ્પષ્ટ જોવાઈ રહ્યો છે કે ગાડી તમિમ ખાન ચલાવી રહ્યો છે.તે પોતાના બચાવ માટે અને તેના મળતીયાઓ દ્વારા વિડીયો શાહબાઝ પાસે જબરજસ્તી બનાવવામાં આવ્યા હતા.અકસ્માત થયો ત્યારે ગાડી ચલાવનાર તમીમ ભાગી ગયો હતો.સૂત્રો અકસ્માત કરનાર તમિમ અને મળતિયાઓ શહબાજ ને ડ્રાઇવર તરીકે બતાવી તેને ફસાવવા માટે દબાણ બનાવી રહ્યા છે.જરૂર પડે તો આ વિડીઓ નું FSL થવું જોઈએ.જે લોકો વિડીઓમાં જુબાની આપી છે તેમનું tasting થવું જોઈએ.વાસદ અકસ્માત માં પોલીસ દ્વારા જો નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ડીજીપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે.

વધુ એક નવાઈ ની વાત એ છે કે તમિમ ના મળતિયા જે ઘાયલ યુવક ને પૂછી રહ્યા છે ક્યાં જતા હતા તે કહી રહ્યો છે અજમેર.

શું tamim ખાન ને બચાવવાં વાસદ પોલીસ ને કોનું દબાણ છે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ નું આયોજન થઈ ગયેલ છે.?

જો ગાડી ચલાવનાર તમિમ ખાન પર કાર્યવાહી નહિ થાય તો હવે જે જે લોકોએ live વિડિયો જોયો છે તે પણ લોકો મીડિયા માં interiew આપશે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,