Ahmedabad : અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તારમાં સૂત્રો ના જણાવ્યા અનુસાર s ગેસ એજન્સી ના ડીલેવરી મેન મણીલાલ પરમાર જે કેકેનગર વિસ્તારમાં ડિલિવરી મેન ની ફરજ બજાવતા અને મહેશ ગાભા પરમાર જે ગોતા વિસ્તારમાં ડિલિવરી મેન ની ફરજ બજાવતા અને દીપો ગાભા પરમાર જે પાવાપુરી લક્ષ્મણ ગઢ ટેકરા વિસ્તારમાં ડિલિવરી મેન ની ફરજ બજાવતા અને જયંતિ પરમાર જે ચાણક્ય પુરી વિસ્તારમાં ડિલિવરી મેન ની ફરજ બજાવતા ડીલીવરી મેને બૂમ પડાવી છે.
એક જાગૃત નાગરિકે મીડિયા મા જણાવ્યું કે આ ડિલિવરી મેનો કેકેનગર ગોતા ચાણક્યપુરી વિસ્તારમાં ગેસ સિલિન્ડર ને કાળાબજાર મા વેચાણ કરે અને એમની એજન્સી માથી જે ગ્રાહક ને આપવા બિલો આપે એની DAC ચેક કરવા આઇઓસી પુરવઠા વિભાગ શું પગલા લે તે જોવાનું S ગેસ એજન્સી મા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી થોડા સમય પહેલા મહેશ ગાભા પરમાર ને એક ગ્રાહકે પકડેલ અને કન્ટ્રોલ મેસેજ કરી ને પોલીસ ની ગાડી બોલાવેલ મિડિયા એહેવાલ મુજબ ચાલુ લોડીંગ વાહન મા રેગ્યુલેટર વડે ગેસ ની ચોરી કરવા આવે એમના માલિક અને કોન્ટ્રાકટર ને શું જાણ નહીં હોય અને એક જાગૃત નાગરિક ના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર એમના સંબંધમાં થાય છે એટલે બધુંજ ચલાવી લે છે કેકેનગર વિસ્તારમાં ચાની લારી ઉપર સવારે ભરેલી બોટલ મુકવાની અને એજ ગેસ સિલિન્ડર ની બોટલ બીજા દિવસે લેવા મા આવે એ બોટલ માંથી બે થી ત્રણ કીલો જેટલો ગેસ ઓછો હોય એ બોટલ બીજા ગ્રાહક ને આપી દેવાની આ કોભાંડ ઘણા સમયથી કેકેનગર પાવાપુરી વિસ્તારમાં ડિલિવરી મેન દ્વારા ચલાવી રહ્યા છે અને પાવાપુરી સર્કલ ની સામે આવેલ ચાની કીટલી ઉપર ગેસ ના બોટલ બદલે છે શુ તંત્ર દ્વારા આ ની ઊપર કોઇ પગલાં લેવામાં આવશે . હવે એજન્સી ના માલિક ને તંત્ર ને જોવાનું રહ્યું ડીલીવરી મેન ગ્રાહકો ને ડીલીવરી કરી ને આવે પછી એમના બિલો અને ગ્રાહકો ને ઘેર જઈને વજન ચેક કરવા પછી માલિક ને ખબર પડે મારી એજન્સી મા મારા ડિલિવરી મેનો દ્વારા આટલું કોભાંડ આચરે છે. ટૂંક સમયમાં સમગ્ર વિગત અમદાવાદ પોલીસ ને પૂરી પાડવામાં આવશે.