Ahmedabad: પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયું.
Ahmedabad : આજ રોજ અમદાવાદમાં પટવાશેરી પથ્થર કુવા ખાતે પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નઈમ શેખ દ્વારા સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજમાં સેવાકીય કામ કરતા ડોક્ટર, પત્રકાર, સામાજિક…