Ahmedabad : અમદાવાદમાં ખેડાનાકા ફેસલનગર નૂરનગર વિસ્તારમાં ઈમરાન કાદરીએ સોજન તલાવડી વિસ્તારમાં સરકારી તળાવમાં પુરાણ કરીને પલોટિંગ કરીને લોકોને મકાન વેચવામાં આવી રહ્યા છે.જેમાં ગરીબ લોકોને પ્લોટ વેચવામાં આવ્યા હતા.જેમાં ગરીબ લોકોને તે જગ્યા પર હાલ ડીમોલિસન ઓર્ડર આવ્યું છે.એક બાજુ તળાવમાં પુરાણ કરીને પ્લોટિંગ કરીને હાલ પણ ત્યાં સ્કીમો ઊભી થઈ રહી છે.તે ઉપરાંત ત્યાં રસ્તા પણ બંધ કરીને ત્યાં પણ પ્લોટિંગ કરવામાં આવી રહ્યું છે.