Ahmedabad : અમદાવાદ શહેરના વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ ઉપરાંત ક્રિપ્ટો કરન્સી લાલચ આપીને છેતરપિંડી કરતા કોલ સેન્ટર માફિયા મેદાનમાં ઉતર્યા છે.
પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં કોલ સેન્ટર માફિયા મેદાને ઉતર્યા છે. જેમાં વાત કરીએ તો એક કૉલ સેન્ટર રોયલ અકબર જુહાપુરા પાસે મોટા પાયા પર એક્ટિવ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત સવેરા હોટલ અંબર ટાવર પાસે અરફાત નામનો કોલ સેન્ટર માફિયા જે 4 વ્હીલ ગાડીઓમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું જાણવાં મળી રહ્યું છે.
આ કોલ સેન્ટર જો પકડાય રાજ્ય ભરનું નેટવર્ક બહાર આવી શકે છે.