Ahmedabad : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સાહેબે ચાર્જ લીધા બાદ અમદાવાદમાં ગુનેગારો સામે કરી છે. બુટલેગરો થી લઈને જુગારધામ સંચાલકો સુધી, ડ્રગ્સ માફિયાથી લઈને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો સુધી લાલ આંખ કરી છે. ત્યારે જ અમદાવાદના k___નામના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ કે જે MD ડ્રગ્સમાં તોડ કરવામાં ફેમસ હતું.ત્યારબાદ અમારા દ્વારા એક ડ્રગ્સ માફિયાનું અહેવાલ પણ ચલાવવામાં આવ્યું હતું. ત્યારે અમને એ જ dstaff ના psi દ્વારા દાખલ કરવાની ધમકી આપીને આર્ટીકલ ડીલીટ કરાવ્યું હતું.
ગઈકાલના રોજ 12 બોટલ વિદેશી દારૂ સામાન્ય વ્યક્તિ થી મંગાવી ટ્રેપ કરીને મોટુ તોડકાંડ કર્યું છે. ટૂંક સમયમાં અમદાવાદ PCB ને આની વિગત આપવામાં આવશે.