Ahmedabad:અમદાવાદમાં જમાલપુર પાચ પીપળી ખારા વાલા અને ડેહલા ખાતેથી ઓપરેટ થતી ઝમિલાં મેનપૂર વાલા ગેંગ જે એક સમયે પોલીસ ખાતા અને ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના નામથી લોકોને ડરાવતી આવી હતી.
પરતું ગાયકવાડ હવેલીના જાંબાજ પોલીસ ઇન્સ્પેકટર ભાટી સાહેબે અને જાગૃત હિંમતવાન નાગરિક બિલ્ડર માસુમખાને કરેલી ખંડણીની ફરીયાદ દાખલ કરી છે.તે ઉપરાંત માસુમખાન ની ઓફિસમાં જઈને ધમકી આપી પૈસે માંગતા ગણા CCTV જોયા છે.
ફરિયાદી એક છે પરંતુ ભોગ બનનાર અનેક છે.જેમનામા આ ગેંગ નું ડર જોવાઈ રહ્યું છે.હાલ આ ગેંગ ભાગેડુ છે.પરંતુ આ ગેંગ ના આરોપીઓ સિવાય પણ ગણાં આ ગેંગના પુરુષ અને મહિલાઓ જે છૂટાછવાયા એક્ટિવ છે.
જો લોકમુકે ચર્ચાતા પીડીતોના નિવેદન લેવામા આવે તો ઘણી માહીતી પ્રાપ્ત થઈ શકે છે.
બિલ્ડર,વેપારી અને સ્થાનીક લોકોમાં ત્રાસ મચાવતી આ ગેંગ પર GUJSITOC જેવી કાયૅવાહી થાય લોકો રાહત નું શ્વાસ લઈ શકે.
આ ગેંગ ની મોડસ ઓપરેન્ડી એ છે કે મહીલા હોવાનો ફાયદો ઉપાડવો, પોલીસ પર એલિગેસન કરવા,ધમકી આપવી.