Ahmedabad :છેલ્લા ઘણાં સમયથી અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં જમાલપુર,રાયખડ, છીપાવાળ, આસ્તોડિયામાં કથીત રીતે અને લોકમુખે જુગારધામ સંચાલક,વેપારી, બિલ્ડર કે સ્થાનીક મકાનનું બાંધકામ કરનારના નામે જમીલા મેનપૂરવાલા ની હેરાનગતિ કરતી હોવાનું જાણવા મળતું હતું.
અગાઉ રિવરફ્રન્ટ, રાયખડ ના આમ કુલ બે જુગારધામ સંચાલક હોય કે ,જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ હોય તેમની સાથે વિવાદોમાં નામ સાંભળવામાં આવતુ હતું.
પરંતુ ખારાવાલાના ડેહલા થી ઓપરેટ કરતી આ ગેંગ કોઈપણ વ્યક્તિ બાંધકામ શરૂ કરે કે પાયા ખોદવાનું શરૂ કરે ત્યારે કાં તો જમીલા મેનપુર વાળા પોતે હોય કે બીજા તેના લોકો તે સ્થળે પહોંચી જઈ કામ બંધ કરવાની કાતો પૈસાની માંગણી કરતા હોવાનું ઘણા સૂત્રોએ જણાવ્યું હતું.
જમાલપુરના બિલ્ડરમાં માસુમ ખાનને પાસેથી ઘણીવાર આ ગેંગ પૈસા પડાવ્યા હોવાનું જાણવા અગાઉ અમને મળ્યું હતું.મહિલા હોવાનુ લાભ ઉઠાવતી આ ગેંગ સામે માસુમ ખાને ઉપરોક્ત ચાર વ્યક્તિ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનમાં FIR નોધાવી હતી.જેમાં નામદાર સેસન કોર્ટ જામીન ફગાવી દીધા છે.હાલ આ ગેંગ ભાગેડુ છે..
આ ગેંગ સામે FIR કરવા જતાં જનતા કેમ ડરે છે તે પણ જાણો?
1) ઉચ્ચ પોલિસ અધિકારીમાં સંબધ અને મંત્રીઓમાં સબંધ હોવાનુ લોકોમાં ડર.(જેના જનતા ભયના રેકોર્ડિંગ છે)
2) જે લોકોએ પૈસા આપ્યા છે તે લોકો આ ગેંગ મહિલા હોવાનું ગેરફાયદો ઊપાડતી હોવાથી ડરે છે .
૩) ટોચના ત્રણ મંત્રી અને અઘિકારીનું નામનું ડર લોકોમાં ઘુસાડ્યું છે.
૪)જે લોકોએ પૈસા આપી દીધા છે તે કશું કરે તેમનું મકાન તૂટી જાય અથવા ગેંગના વ્યક્તિ જઈને હેરાન કરે તેનું ડર
કેમ ના ડરવું જોઈએ
૧)જો આટલી પહોચ હોત તો જમાલપુર છોડી ભાગી ન જતા
૨) પહોચ ઉચ્ચ હોત ,કોઈ તેમની સામે FIR હિંમત ન કરતું,FIR લેવામાં ન આવતી ,ગાયકવાડ હવેલી પોલિસે FIR લીધી છે.
૩) BJP સરકાર ના ગૃરાજયમંત્રી હર્ષ સંઘવી સાહેબ કડક વલણ અપનાવે છે. ઉપરાંત અમદાવાદ પોલિસ નિષ્પક્ષ છે.તેથી ડરવાની જરૂર નથી.
4) ગાયકવાડ હવેલી પોલિસ તરફથી જનતાને અપીલ છે ડર્યા વિના પુરાવા સાથે બહાર આવો FIR લેવા પોલિસ બેસી છે.