Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનર શ્રી G.S. Malik સાહેબ ચાર્જ લેતા એક્શન મોડમાં છે.અમદાવાદમાં ગુનેગારો સામે લાલઆંખ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હમેશાં એક્શન મોડમાં રેહતા DCP,ACP, તમામ PI અને ક્રાઈમ બ્રાન્ચ હાજર રહ્યા હતા.અમદાવાદ પોલીસ કમિશનર G.S.Malik સાહેબે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મુલાકાત લીધી હતી.