અમદાવાદમાં જમાલપુર ના સોએબ જે ટૉરન્ટ નો મુખ્ય વહીવટદાર હોવાની વાતની પોસ્ટ મૂકતા પત્રકારોને ઘણી નવી માહિતી મળી છે.પરંતુ એક વ્યક્તિએ ધમકી ભર્યું wahtsapp કૉલ કર્યું હતું જેના મેસેજ અમારી પાસે છે.
પરંતુ જમાલપુર વિસ્તારની વાત કરીએ તો ટોરેન્ટમાં પકડાયેલ વ્યક્તિને તો બિલમાં પૈસા ઓછા કરાવવા હોય કે પછી ટોરેન્ટના લગતું કોઈપણ કામ હોય પરંતુ શોએબનો જો ફોન જાય તો તરત જ કામ થઈ જાય છે. કેટલાક લાચીયા બાબુ તો સામેથી કહે છે કે સોયેબથી વાત કરાવો પછી કામ થશે.
બીજી વાત કરીએ અમારી રેકોર્ડિંગ માં એક અધિકારી ને અમે સવાલ કર્યું કે આટલા સમયથી ખુલ્લી લાઈન હતી લાઈટની તો પ્રીમોનસૂન નો બહાનું કાઢીને ખુલ્લી મૂકવામાં આવતી હતી. ત્યારબાદ અમારા દ્વારા રિપોર્ટિંગ કરતા તમે તરત ખોદકામ કરી જમીનમાં ઉતારી દીધી.
તો તેમણે જવાબ આપ્યો કે કહેવાથી અમે ખોદકામ કરી લાઇન જમીનમાં લઈ લીધી.
ઉલ્લેખ વાત એ છે કે ૨૪ વર્ષના સોયેબ ભાઈ નો પદ એટલો મોટો છે AMC ઉચ્ચ અધિકારીના નો પરિપત્ર નું ઉલ્લઘન ખુલ્લેઆમ થાય છે.
એ ઉપરાંત ઘણા પુરાવા જે અમારી પાસે છે જે પણ વ્યકતિ સાંભળવા માગતી હોય તે અમારી પાસે આવી જાણકારી લઈ શકે છે.