Ahmedabad : જુહાપુરામાં આઠ મહિનાથી ફરાર અને ન્યૂ એજ હાઈસ્કૂલ ના વિવાદમાં ચાલી રહેલા ઉસ્માન મારું કે જેમણે એક ગરીબ હિંદુ ખેડૂતની આશરે ૧૫ કરોડ ના ભાવ ની જમીન ઘસી નાખી છે.જેના અંદર કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ છે.ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તે જગ્યાનું ડીમોલિસન કરવાનું પણ ઓર્ડર આપવામાં આવ્યું છે.તેવું ખેડૂત ઠાકોર ભાઈએ જણાવ્યું હતું.
આઠ મહિનાથી ફરાર ઉસ્માન મારું જે વૈભવી જીવન જીવી રહ્યો છે
ઉસ્માન મારું પર એવા કોના ચાર હાથ છે કે તેની ધરપકડ કરવામાં આવતી નથી ?
8 મહિનાથી ફરાર ઉસ્માન મરુંને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવે તો ધરપકડ થતાં વાર પણ ન લાગે .
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ઉસ્માન મારૂ એ 25 લાખ રૂપિયાનો વહીવટ એક સરકારી બાબુને કર્યુ છે તેવી હાલ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.ટુંક સમયમાં નામ સાથે વિગત ગુજરાત રાજ્ય ગૃરાજયમંત્રીને સોપવામાં આવશે.
જો આવીજ રીતે વહીવટ થશે તો ઉસ્માન મારું જેવા ગણા ભૂમાફિયા પૈસાન દમે બિન્દાસ રહીને ગરીબ ખેડૂતોની શું હાલત કરશે તે પણ એક સવાલ છે ?