Ahmedabad :
અમદાવાદમાં કોટ વિસ્તારમાં મઘ્યઝોન ની એક બહેન કે જે દીવસે દીવસે પોતાનું સામ્રાજ્ય બનાવી તેના વિસ્તારો વધારી રહી છે.જે પોતાને હસીના પારકર સમજે છે.જેની મદદગારીમાં તેના દીકરા,દીકરીઓ, જમાઈઓ પણ સંકળાયેલ છે.તે ઉપરાંત બે મહિલા પણ સામેલ છે.
મધ્ય ઝોનમાં એક વેપારીને 6 લાખ રૂપિયા 15 દિવસના 3૦% વ્યાજે મહિનાના 60% વ્યાજે પૈસા આપ્યા.
મહિને 6 લાખનું 3 લાખ જેટલું વ્યાજ લેવામાં આવતું તેવું વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે.
એ વ્યક્તિએ ૧૦ મહિના સુધી વ્યાજ ન ભરી શક્યો તેથી તેની પાસે તે લેડી ડોન અને તેના જમાઈએ એવો ત્રાસ આપ્યો કે તેમનું ઘર અને દાગીના ધાક ધમકી થી પચાવી લઈને 58 લાખ રૂપિયા લીધા
આ લેડી ડોને અનેક લોકોને પૈસા આપીને 1૦ ગણા સુધી પૈસા ઉઘરાયા છે.પરંતુ સરકારી બાબુઓ ની તેની સાથે ઉઠક બેઠક અને ભાગીદારી હોવાના કારણે તેનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે.
સમાન્ય વ્યક્તિ જો તેની સામે કંઇક કાયદાકીય કરવાની હિંમત કરે તે પેહલા તેને એવો ત્રાસ અપાય છે કે તે ફરિયાદ કરવાની હિંમત ન કરી શકે.
આ લેડી ડોન અમદાવાદના કોટ વિસ્તારની છે.
ભાગ 1 પૂરું થાય છે.12 ભાગમાં તેનું નામ બહાર પાડશે
thepoweroftruth