Ahmedabad :the power of Truth ની ટીમ દ્વારા હેરિટેજ સર્વે કરવામાં આવી રહ્યું હતું ત્યારે
જમાલપુર ચકલામાં હેરિટેજ ચબૂતરા ની નીચે તંદુર ની વિડીયો બનાવતા 7 મિનીટમાં હોટલ સંચાલકે ફોન કરી ક્રાઈમમાં ફરીયાદ કરવાની ધમકી આપી હતી.ત્યારબાદ રાત સુઘી ગણા મોટા માથાઓ ને મોકલવામાં આવ્યા હતા.
શું હેરિટેજ સાઇટ નો વિડિયો બનાવવું ગુનો છે ?
શું પત્રકારને અધિકાર નથી ?
આજે the power of Truth ના પત્રકાર aabeda pathan,auzef tirmizi દ્વારા AMC માં હેરિટેજ વિભાગમાં અરજી દાખલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં અમદાવાદ શહેર AMC કમિશનરને પણ જાણ કરવામાં આવશે.