Ahmedabad: ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર સામે લાલ આંખ કરી છે.ત્યારબાદ ગુજરાત પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક બોલાવી છે. જે હેઠળ વ્યાજ ખોરીના ગુન્હાના આરોપીને શોધી કાઢવા કાલુપુર સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.વી.પટેલ તથા હે.કો.ભરતકુમાર નાનજીભાઇ બનં.૫૯૭૯ તથા પો.કો.જયદેવસિંહ દશરથસિંહ બનં-૧૩૨૭૦ તથા કા.બા પોલીસ ચોકી સ્ટાફના અ.હે.કો સુખદેવસિહ લાખુભાબ.ન-૮૨૮૧ તથા પો.કો બળદેવસિહ ભુપતસિહ બ.ન-૧૩૦૭૫ નાઓની સાથે વ્યાજખોરીના બાકી આરોપીઓનીશોધખોળમા હતા દરમ્યાન કાલુપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એગુ.ર.નં-૧૧૧૯૧૦૨૬૨૩૦૦૧૬/૨૦૨૩ ઈપીકો કલમ-૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ-૫,૩૩(૩),૪૦,૪૨ મુજબનાપકડવાના બાકી રહેલ આરોપીઓનં-(૧)આશીફભાઇ આબીદહુસેન જાતે-શેખ ઉ.વ-૩૦ ધંધો-વેપાર રહે-મ.નં-૩૭૪/૧/૨ હનુમાન ફળિયુ શાહપુર અખાડા શાહપુર અમદાવાદ શહેર તથા નં-(૨) મોહમંદ નવેદ મોહમંદસલીમ જાતે-મલેક ઉ.વ-૩૦ ધંધો-નોકરી રહે-મ.નં-૪૭૬૦ ફાતેમા મંજીલ બેલદરવાડ શાહપુર અમદાવાદશહેર નાઓને પકડી પાડી સદરી આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે તા:-૧૯/૦૧/૨૦૨૩ નાં કલાક-૧૭/૦૦ વાગેઅટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.