અમદાવાદઃ શિવામહાલિંગમ ગેંગે દિવસે દિવસે ફતેવાડી થી લઈને મિરઝાપુર ,જમાલપુર ,વટવા, દાણીલીમડા, શાહપુર વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઘણા લોકોને ઉઠામણી કરી પૈસા પડાવાના કિસ્સા આવ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ગેંગને મુદ્દસર નામનો વ્યક્તિ કે જે રતલામ કેફે ચલાવે છે તે સમર્થન કરતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દસર પર પણ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ગેંગ દ્વારા શાહપુર અને ખાનપુરના યુવકોને ધમકી આપી હોવાનુ જાણવા મળી રહ્યું છે