જમાલપુરમાં પગથિયા રોડ પર આવેલ એક મેડિકલ જ્યાં ખુલ્લેઆમ મૌત નું સામાન વેચાઈ રહ્યું છે.જમાલપુરમાં પગથિયા રોડ પર આવેલ મેડિકલ માં વગર પ્રિસેપસન વિના ખુલ્લેઆમ codiline,corex,nitroten,alphaphrom નું વેચાણ કરવામાં આવી રહ્યો છે.નાના બાળકો થી લઈને આદિ બનેલા લોકોને માટે એક કોડ રાખવામાં આવ્યું છે તેમને આ દવાઓ આપવામાં આવે છે.જેમાં ૨૦૦ રૂપિયા ની બોટલ આપવામાં આવી રહી છે.જ્યારે ૫૦ રૂપિયાનો પતો આપવામાં આવે છેપરંતુ સૂત્રો દ્વારા અને લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે એક રાજકીય પક્ષનો મહામંત્રી અને તેના ભાઈ દુકાન ચલાવે છે.સૂત્રો જણાવી રહ્યા છે કે જમાલપુરના એક રાજકીય વ્યક્તિના માણસો તે મેડિકલ સંચાલક પાસેથી તને બ્લેકમેઇલ કરી પ્રોટેક્શન મની લેતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.જો આ મેડિકલ તપાસ થાય ગણું બહાર આવે તો કોઈ નવાઈ નહિ ?આ મેડિકલનું લાઇસન્સ કોના નામનું છે ?કોણ સાચવી રહ્યું છે ?જો સાચવે છે શું અનુભવ ધરાવે છે તેની પણ તપાસ હોવી જરૂરી છે.