Ahmedabad: ગઈ કાલ રાત્રે અમદાવાદના જમાલપુર ખાનજહા વિસ્તારમાં સાયરા ડોનના પુત્ર ફિરોજ ખાનની હત્યા નો બનાવ સામે આવ્યો છે.પઠાણ ફિરોઝ નાસીર ખાન નામના વ્યક્તિને સામાન્ય વાતચીતમાં તોમતદાર (1) નઇમ ગનીભાઈ શેખ (2) કરીમ ગનીભાઈ શેખ આ બે વ્યક્તિઓએ હથિયાર લઈને હુમલો કરેલ જેમાં બે વ્યક્તિઓ ઉપર જાન લેવા ની કોશિશ કરેલ જેમાં ફિરોઝ ભાઈ ઘટના સ્થળે મૌત થઈ હતી.જ્યારે બીજા ઘાયલ વ્યક્તિ મોસીન ખાન નાસીર ખાન પઠાણ ઉર્ફે બાબાખાન ને મોઢાની ઉપર તેમજ હાથના ભાગે છરી ઘા મારેલ છે બંને વ્યક્તિઓને L G હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ફિરોજ ભાઈ ને મૃત જાહેર કરેલ બીજા ભાઈ બાબા ખાન હાલ સારવાર હેઠળ છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરેલ છે