Ahmedabad :મધ્યઝોન એસ્ટેટ TDO વિભાગ જે હાલ વિવાદિત ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મધ્યઝોનમાં ફક્ત કેટલાક વિસ્તારમાં જ કાર્યવાહી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરંતુ સવાલ ત્યાં ઉભા થાય છે કે રીલીફ રોડ ચાર રસ્તા પાસે રાજા મોબાઈલ જે સરકારની જમીન પર દુકાન બનાવવામાં આવેલ છે. તેના ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી.
The power of Truth ના પત્રકાર દ્વારા જયારે લાઈવ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મોટા માથાઓ દ્વારા ફોન કરી દબાવવાની કોશિશ કરવામાં આવી હતી.
પરંતુ સવાલ ત્યાં ઉભા થાય છે કે રાજા મોબાઈલ પર કાર્યવાહી ક્યારે થશે ?
શું કોઈના જી હુકમની રાહ જોવાઈ રહી છે ?